વિવાદ/ સુરતઃ સરોલી પોલીસે સર્જ્યો વિવાદ હેડ કોન્સ્ટેબલે દારૂ પકડી પોતાના માણસને આપ્યો દારૂ ઝડપી કેસ કરવાને બદલે માણસને આપ્યો અનિલ મોરી નામના હેડ કોન્સ્ટેબલ પર આરોપ સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ તપાસ

Breaking News