કમોસમી વરસાદનો સરવે પૂરો/
રાજ્યમાં કમોસમી વરસાદનો સર્વે પૂર્ણ વિવિધ જિલ્લાઓમાં પાક નુકસાનીનો સર્વે પૂરો કમોસમી વરસાદથી અનેક જગ્યાએ પાકને નુક્શાન માર્ચ 2023 માં પડેલા કમોસમી વરસાદનો સર્વે પૂર્ણ સરકારની 565 ટીમો દ્વારા સર્વેની કામગીરી સંપન્ન અનુસાર અને સંતોષકારક રીતે પૂર્ણ થઈ હોવાનો દાવો રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજ કર્યું હતું જાહેર
