અકસ્માત/
ખેડા: ઠાસરામાં અકસ્માતમાં 3નાં મોત ઠાસરાના કંથરાઈ નવાકુવા રોડ પર બની ઘટના બે બાઈક વચ્ચે સર્જાયો હતો અકસ્માત પિતા-પુત્રનું સ્થળ પર મોત,1 બાઈક ચાલકનું મોત નવાપુરાના રહેવાસી પિતા-પુત્રનું મોત
