બાલાજી મંદિર વિવાદ/ રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની પ્રેસ બાલાજી મંદિર મુદ્દે કલેકટરની પ્રેસ કોન્ફ. સમગ્ર મામલે કલેક્ટર દ્વારા રૂબરૂ તપાસ કરી બાંધકામ અંગે કલેકટરનું નિવેદન સબ ડિવિઝન મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં કમિટી બનાવેલ કમિટીનો રીપોર્ટ આવ્યોઃ કલેક્ટર બંને પક્ષને સાંભળવામાં આવશેઃ કલેક્ટર બંને પાર્ટીને નોટિસ આપી છેઃ કલેક્ટર ગઈકાલે રૂબરૂ સ્થળ મુલાકાત પણ લીધીઃ કલેક્ટર નિયમ ભંગ અંગે તપાસ ચાલુ છેઃ કલેક્ટર HCના નિર્દેશ મુજબ આગામી સપ્તાહે નિર્ણય જાહેર કરીશું જૂનું પ્રોપર્ટી કાર્ડ જોયું અને તપાસ્યુ છે તે અંગે આગળ નિર્ણય લેવાશે

Breaking News