Breaking News/ મહીસાગરના કડાણા ગામે તલાટી પર હુમલો જમીનની વારસાઈ માટે તકરાર થતા કરાયો હુમલો તલાટીને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા તલાટી પર હુમલાને લઈ અન્ય કર્મચારીઓમાં રોષ હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની માંગ ઘટનાને પગલે કડાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી

Breaking News