Breaking News/
સુરતઃ ફાસ્ટ કાર ચાર્જિં સ્ટેશન શરૂ પણ બંધ નવા 23 સાથે કુલ 48 ફાસ્ટ કાર ચાર્જિંગ સ્ટે. 9.56 કરોડના ખર્ચે 23 ફાસ્ટ ચાર્જિંગ સ્ટે. શરૂ ઇલેક્ટ્રિક ફોર વ્હીકલ માટે ચાર્જિંગ સ્ટે. શરૂ કર્યા સુરત પાલિકાએ ઇ વ્હિકલ પોલીસી 2021 અમલમાં 2025 સુધીમાં સુરતમાં 40 હજારથી વધુ વાહનોનું આયોજન 2030 સુધીમાં 11 લાખ ઈ-વાહનો થાય તેવું આયોજન શહેરમાં હાલમાં 33,670થી વધુ થઇ ગયા