દમણ/ પતિની ગંધાઇ રહેલી લાશ સાથે પત્ની ફલેટમાં પુરાઇ રહી,પડોશીઓએ કરી પોલીસને જાણ..જાણો ચોંકાવનારી ઘટના

ફલેટમાંથી પતિનો મૃતદેહ ઘરમાં પડ્યો હોવા છતાં પત્ની બાળકી સાથે ઘરમાં રહેતી હતી.પરંતુ દુર્ગંધ મારતા પાડોશીએ પોલીસને જાણ કરતાં  સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.

Gujarat Others
  • દમણ: ફલેટમાંથી યુવક મૃતદેહ મળ્યો
  • પત્ની અને બાળકી પણ ઘરમાં હાજર હતા
  • દુર્ગંધ મારતા પાડોશીઓએ પોલીસ ને જાણ કરી
  • શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા
  • હત્યાની આશંકા , દમણ પોલીસ થઈ દોડતી

દમણમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. ફલેટમાંથી પતિનો મૃતદેહ ઘરમાં પડ્યો હોવા છતાં પત્ની બાળકી સાથે ઘરમાં રહેતી હતી.પરંતુ દુર્ગંધ મારતા પાડોશીએ પોલીસને જાણ કરતાં  સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.ઉપરાંત યુવકના શરીર પર ઈજાના નિશાન હોવાથી હત્યાની આશંકા થતાં દમણ પોલીસ દોડતી થઈ હતી.

દમણમાં યુવકનો શંકાસ્પદ હાલમાં મૃતદેહની ઘટના સામે આવતા દમણ પોલીસ દોડતી થઈ હતી. મૃતકના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યાં છે. જેને લઈ હત્યાની પણ આશંકા જોવા મળી રહી છે. ઘરમાં પતિની લાશ પડી હોવા છતાં પત્ની ઘરમાં રહેતી હતી. જોકે, દુર્ગંધ મારતા પડોશીઓએ પોલીસને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

આ પણ વાંચો:શું તમને પીઝા બહુ ભાવે છે,તો પહેલા આ વાંચી લેજો…ડોમિનોઝ અને લા પીનોઝના સેમ્પલ ફેલ

આ પણ વાંચો:બાળકના મોતનું કારણ બન્યું ચીકુનું બી, જાણો કેવી રીતે

આ પણ વાંચો:એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ છરી વડે પરિણીતા પર કર્યો હુમલો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ

આ પણ વાંચો:સુરતના વેપારીનો ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર,પેકેટમા કેટલા ડાયમંડ છે તે બાબા કહીદે..તો માનું

આ પણ વાંચો:રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવા જ સ્તરે લઈ જવા 94 માર્ગોના વિકાસ માટે 2213 કરોડ મંજૂર કરતા સીએમ ભુપેન્દ્ર પટેલ