Breaking News/ વડોદરા: ટ્રાવેલના વેપારીએ કર્યું યુવકનું અપહરણ વેપારી કિંજલ શાહ દ્વારા કરાયું યુવકનું અપહરણ મચ્છીપીઠમાં રહેતા અમાન શેખનું કર્યું અપહરણ મુંબઈ લઈ જઈ ગોંધી રાખી ઢોર માર માર્યો અમાન શેખે કિંજલ શાહ પાસેથી લીધા હતા પૈસા ઉછીના નાણાં પરત નહિ આપતા કરાયું અપહરણ અમાનના પરિવારજનોને ટેલિફોનિક ધમકી આપવામાં આવી અમાન શેખને કિંજલ શાહના માણસો વડોદરા લાવ્યા અમનને વડોદરાની તરસાલીની હોટેલમાં ગોંધી રાખ્યો તક ઝડપી અમને પરિવારજનોને લોકેશન મોકલ્યું અમનના પરિવારજનો પોલીસની સાથે હોટેલ પર ધસી આવ્યા કારેલીબાગ પોલીસ સહિત મકરપુરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે સમગ્ર મામલે કારેલીબાગ પોલીસમાં કરાઈ અરજી પોલીસે બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી

Breaking News