ચોર ફરાર/
રાજકોટમાં પોલીસ કસ્ટડીમાંથી ચોર થયો ફરાર મોબાઇલ અને રોકડની ચોરીના ગુનામાં પકડાયો હતો કોરોના ટેસ્ટ કરવા ગયા ત્યારે ફરાર થઈ ગયો CCTV ફુટેજના આધારે ફરાર ચોરની શોઘખોળ રાજકોટમાં પોલીસ કસ્ટડીમાંથી ચોર થયો ફરાર
