Breaking News/
રાજકોટ મનપાની વોર્ડ ઓફિસમાંથી રેકોર્ડ ગુમ કોઠારીયા વોર્ડ ઓફિસમાંથી રેકોર્ડ હતા મનપાએ કલેકટર તંત્રને જાણ કરી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કોઠારીયા ગામ આઠ વર્ષ પૂર્વે મનપામાં ભળ્યું વોર્ડ ઓફિસમાંથી રેકોર્ડ ગુમ થવા અંગે તર્ક વિતર્કો
