Breaking News/ અરવલ્લી જિલ્લામાં ભારે પવનથી નુકશાન ભારે વરસાદ અને પવનથી અનેક વૃક્ષો ધરાશાઈ ભિલોડાના વાંકાનેર પાસે વૃક્ષ પડતા ટ્રાફિકજામ મોડાસામાં સાઈ મંદિર પાસે વૃક્ષ પડ્યું અનેક હોર્ડિંગ અને બોર્ડ ઉડી ગયા મેઘરજના વાંક- લાલપુર ઘરના નળીયા ઉડી ગયા

Breaking News