Breaking News/ આગામી 21 જુને સુરતમાં થશે વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સુરત ખાતે થશે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં બેઠક યોજાઈ અતિ ભવ્ય રીતે ઉજવણી થાય તેનું આયોજન હાથ ધરાયું 1 લાખથી વધુ લોકો એક સાથે ઉજવણીમાં ભાગ લે તેવું આયોજન અધિકારીઓ અને શાશકો વચ્ચે ગૃહરાજ્ય મંત્રીની બેઠક
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)