Breaking News/
હવામાન વિભાગની મોટી આગાહી આગામી 5 દિવસ 30 થી 40 કિમી ઝડપે પવન ફૂંકાશે આગામી 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ગીરસોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી
