વાવાઝોડાના પગલે ભારે નુકસાન/
અરવલ્લી: વાવાઝોડાને પગલે ભારે નુકશાન ભિલોડા તાલુકામાં વ્યાપક નુકશાન અમદાવાદ- ઉદેપુર ને. હાઈવે પર હોટલની છત ઉડી શામળિયા ફૂટ કોર્ટની પેરાફિટ ધરાશાઈ ભારે વંટોળના કારણે વિસ્તારમાં મોટું નુકશાન
