વાવાઝોડું/
વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર હાલમાં વાવાઝોડાની સ્પીડ 40 કિમી પ્રતિ કલાક અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ખતરો આગામી 24 કલાકમાં લોપ્રેશર બનશે ડિપ્રેશન દક્ષિણ-પૂર્વી અરબી સમુદ્રમાં હવાનું દબાણ 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર પર ખતરો રહેશે
