Skip to content
Post navigation
મહીસાગર જીલ્લાની કોટેજ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં, હોસ્પિટલમાં નોકરી કરતા કર્મચારીએ કરી આત્મહત્યા, હોસ્પિટલના કર્મચારી મનોજ પટેલે કરી આત્મહત્યા, મૃતકના પરિવારજનોના હોસ્પિટલના ડોક્ટર પર આક્ષેપ, ડોક્ટર દ્વારા નશાની હાલતમાં ફોન પર અપાઈ હતી ધમકી, ધમકી આપતા આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ, ડૉ. ધર્મેન્દ્ર ચૌહાણ દ્વારા ધમકી અપાઈ હોવાના આક્ષેપ, જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે નોકરી કરતો હતો મૃતક મનોજ પટેલ, મૃતકની અંતિમ સુસાઇડ નોટ પોલીસને હાથ લાગી, લુણાવાડા પોલીસે સમગ્ર મામલે તપાસ આરંભી, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક આગાહી, ચોમાસાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી દિવસોમાં અરબ સાગરમાં વાવાઝોડું મજબૂત બનશે, આગામી તારીખ 7, 8 અને 9 દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે, વાવાઝોડાને કારણે દરિયો ભારે તોફાની બનશે, 14 અને 15 જૂન વાવાઝોડું વધારે પ્રબળ બનશે, આ દરમિયાન પવનની ગતિ પણ વધારે રહેશે, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે ભારે વરસાદ, ગુજરાતના ભાગોમાં પણ ભારે પવન સાથે પડશે વરસાદ, ગુજરાતમાં 11 જૂન પછી ખરૂ ચોમાસું આવી શકશે
Mantavyanews