Breaking News/
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક આગાહી, ચોમાસાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી દિવસોમાં અરબ સાગરમાં વાવાઝોડું મજબૂત બનશે, આગામી તારીખ 7, 8 અને 9 દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે, વાવાઝોડાને કારણે દરિયો ભારે તોફાની બનશે, 14 અને 15 જૂન વાવાઝોડું વધારે પ્રબળ બનશે, આ દરમિયાન પવનની ગતિ પણ વધારે રહેશે, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે ભારે વરસાદ, ગુજરાતના ભાગોમાં પણ ભારે પવન સાથે પડશે વરસાદ, ગુજરાતમાં 11 જૂન પછી ખરૂ ચોમાસું આવી શકશે
