Breaking News/
મોરબીઃ નવલખી બંદર ખાતે 2 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ના ખેડવા અપાઇ સુચના, દરિયામાં તોફાનની શક્યતા હોવાથી અપાઇ સુચના, સંભવિત વાવાઝોડાને પગલે દરિયો બની શકે છે ગાંડોતૂર
