Breaking News/ રાજ્યના 5 IAS અધિકારીઓની બદલીના આદેશ, મનીષા ચંદ્રાની ગ્રામ વિકાસ કમિશનર તરીકે બદલી, એ.કે. રાકેશને પશુપાલન વિભાગનો વધારાનો ચાર્જ, વિજય નહેરાને ધોલેરા પ્રોજેક્ટ CEOનો વધારાનો ચાર્જ, પી. સ્વરૂપને મહેસુલ સચિવનો વધારાનો ચાર્જ, કે.એમ. ભીમજીયાણીની નાણાં સચિવ તરીકે બદલી

Breaking News