Breaking News/ શિક્ષણ વિભાગે જ્ઞાનસેતુ પ્રોજેક્ટ કર્યો રદ્દ, જ્ઞાનસેતુ પ્રોજેક્ટ પડતો મુકવાની સત્તાવાર જાહેરાત, જ્ઞાનસેતુ પ્રોજેક્ટનું નવું નામકરણ કરાયું, નવુનામ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ, સ્કોલરશીપમાં ભેદભાવ જોવા મળ્યો, ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને વધુ સ્કોલરશીપ

Breaking News