Breaking News/
અમદાવાદ પોલિસ કમિશનર કચેરીમાં એસીબીની ટ્રેપ, એસીબીએ જુનિયર ક્લાર્કને રંગે હાથ ઝડપ્યો, ચુડાજી તસાજીને રંગે હાથ લાંચ લેતા ઝડપાયો, 2000ની લાંચ લેતો જુનિયર ક્લાર્ક રંગે હાથ ઝડપાયો, લોક અપ ભથ્થામાં વાંધાના કાઢવા માગી હતી લાંચ
