ફૂડ વિભાગની કાર્યવાહી/
અમદાવાદઃ પાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહી બિન આરોગ્યપ્રદ ખોરાક વેચતા એકમ પર કાર્યવાહી 62 હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના એકમો પર ચેકિંગ ફૂડ વિભાગે 11 એકમો કર્યા સિલ બિન આરોગ્યપ્રદ ખોરાક મળતા કરાયા સિલ 20 એકમો પાસેથી 1.14 લાખનો વસૂલાયો દંડ
