વાવાઝોડું/
બિપોરજોય વાવાઝોડું વધુ ખૂંખાર બન્યું વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યું વાવાઝોડાની દિશા હાલ ભારત તરફ પોરબંદરથી 970 કિમી દૂર ‘બિપોરજોય’ વાવાઝોડું પ્રતિ કલાક 5 કિમીની ઝડપથી વધી રહ્યું છે આગળ વાવાઝોડાની દરિયામાં ઝડપ 140 કિમી સુધી
