Breaking News/
અમદાવાદઃ દિવાન બલ્લુભાઈ ખાતે ABVP નો વિરોધ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વિરોધ, દિવાન બલ્લુભાઈ સ્કૂલની મનમાની, ધો. 9-11ના અન્ય શાળા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે મનાઇ, ધો. 9 અને 11ના બાળકોના પ્રવેશ ડોક્યુ. રદ્દ, ધો. 9ના 70 થી 75 વિદ્યાર્થીના પ્રવેશ ડોક્યુ રદ્દ, ધોરણ 11ના 30 બાળકોને પ્રવેશ ડોક્યુમેન્ટ રદ, સ્કૂલમાં મર્યાદિત વિદ્યાર્થીઓને જ પ્રવેશ, પ્રવેશ માટે 100 જેટલી અરજીઓ પેન્ડિંગ, સીટો ખાલી હોવા છતાં વિધાર્થીઓને ધર્મ ધક્કા, પાલડી વિસ્તારની એકમાત્ર ગ્રાન્ટેડ સ્કૂલ, પ્રવેશનાં મળતા વાલીઓનો વિરોધ, ગુજરાતી મિડિયમ બંધ કરવાનું શાળાનું ષડયંત્ર, ઈંગ્લિશ માધ્યમમાં અપાઈ રહ્યો છે પ્રવેશ
