Breaking News/ બોટાદઃ 32 વર્ષીય મહિલાએ કર્યો આપઘાત, અસ્થિર મગજના મહિલાએ કર્યો આપઘાત, બિલ્ડીંગ પરથી કુદી મહિલાનો આપઘાત, માનસિક બીમારીથી કંટાળી આપઘાત કર્યાની પ્રા.માહિતી, બોટાદના મહંમદ નગર વિસ્તારની ઘટના, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો

Breaking News