Breaking News/
બીપરજોય વાવાઝોડા મામલે વડોદરા તંત્ર એલર્ટ, ગાંધીનગરમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓની મળશે બેઠક, બેઠક મળ્યા બાદ નક્કી થશે પ્લાન, NDRFની 12 ટીમો વડોદરાના જરોદમાં સ્ટેન્ડ બાય, બેઠકમાં આદેશ મળ્યા બાદ ટીમો રવાના કરાશે
