Breaking News/ થન્ડર સ્ટોમને લઇને આગાહી, હવામાન વિભાગે કરી આગાહી, થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે, 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે, હવામાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, અમદાવાદ, ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે, વાવાઝોડું દરિયામાં પોરબંદરથી 930 કિમિ દૂર, દરિયામાં હાલ પવન વધુ ફૂંકાઈ રહ્યા છે, 130 કિમિ ઝડપે ફૂંકાઈ રહ્યા છે પવન, રાજ્યમાં બે દિવસ બાદ પવનની ગતિ વધશે

Breaking News