Breaking News/
વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડ પર, સુરત તંત્ર વાવાઝોડાને લઇને એક્શનમાં, સુવાલી દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ, દરિયા કિનારે 2 કિમી દૂર પોલીસે બંદોબસ્ત, સલામતીના ભાગરૂપે નિર્ણય લેવાયો, સુરત ઇન્ચાર્જ કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી, વાવાઝોડાના એક દિવસ પહેલા આ બીચ બંધ કરવો
