Breaking News/ જામનગરઃ વીજ વિભાગના ટ્રાન્સફોર્મરમાં આગ, પંચહાટડી વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં આગ, રાત્રીના શોર્ટ સર્કીટથી લાગી આગ, રહેણાક વિસ્તારમાં આગ લાગતા નાસભાગ મચી, સમગ્ર ઘટનામાં કોઇ જાનહાની નહીં June 9, 2023Maya Sindhav Breaking News