Breaking News/
દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ, 12 થી 15 ફીટ ઉંચા મોજા ઉછળ્યા, દ્વારકાના ગોમતીઘાટ મોજા ઉછળ્યા, તંત્ર દ્રારા માત્ર બોર્ડ મારી સંતોષ મનાયો, ડેન્ઝર ઝોનના માત્ર બોર્ડ મારી દેવાયા, લોકો જીવના જોખમે લઇ રહ્યા છે સેલ્ફી, લોકો સેલ્ફી લેતા અને નહાતા કેમેરામાં કેદ
