બિપરજોય/
બિપોરજોય વાવાઝોડાને લઇ સૌથી મોટા સમાચાર બિપોરજોય વાવાઝોડાની ગતિ પડી ધીમી 2 કલાક પ્રતિ કલાકની ઝડપે વધી રહ્યું આગળ વાવાઝોડું પોરબંદરથી 390 કિમી દૂર વાવાઝોડું દ્વારકાથી 430 કિમી દૂર વાવાઝોડું નલિયાથી 520 કિમી દૂર વાવાઝોડું વાવાઝોડાના પગલે પોરબંદરનો દરિયો તોફાની NDRFની ટીમોને કરાઇ એલર્ટ NDRFની ટીમ પહોંચી પોરબંદર રાહત બચાવના સાધનો સાથે ટીમ પહોંચી પોરબંદર દરિયામાં ભારે કરંટ સાથે 15 થી20 ફૂટ મોજા ઉછળ્યા દરીયા કિનારે ભારે પવન સાથે વરસાદ આગાહી વાવાઝોડાની આગાહીને પગલે પોરબંદરનું તંત્ર સતર્ક
