શાળા પ્રવેશોત્સવ/ રાજયભરમાં આજથી શાળાપ્રવેશોત્સવ સીએમ કરાવશે શાળાપ્રવેશોત્સવનો પ્રારંભ સરહદી વિસ્તારના ગામોની શાળાઓમાં વિશેષ ધ્યાન શાળાઓમાં પાઠય પુસ્તકો પહોંચાડવાનું કાર્ય પૂર્ણ બાલવાટિકાની કુલ 11.67 લાખ બૂક્સ પહોંચાડાઇ 1 થી 12ના 4.65 કરોડ પુસ્તકો પણ પહોચાડાયા જિલ્લાઓમાં 2 દિવસ ઉજવાશે શાળા પ્રવેશોત્સવ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)