ચક્રવાત બિપરજોય/ મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે માંગરોળની મુલાકાતે દરિયાઈ વિસ્તારની મુલાકાત લેશે જગદીશ વિશ્વકર્મા વાવાઝોડાને લઇ જુનાગઢ જિલ્લાની સોંપી છે જવાબદારી મામલતદાર કચેરીએ જગદીશ વિશ્વકર્મા કરશે બેઠક સ્થાનિક પ્રતિનિધિ અને સહકાર ક્ષેત્રના આગેવાનો સાથે બેઠક ગામડાઓના સરપંચો સાથે વહીવટી મિટિંગ યોજાશે સ્થાનિક વહીવટીદાર અને અધિકારીઓ સાથે કરશે બેઠક મિટિંગ બાદ શેલ્ટર હાઉસની મુલાકાત લેશે મંત્રી

Breaking News