વરસાદ/ જસદણ પંથકમાં વહેલી સવારે વરસાદી માહોલ જસદણ, આટકોટ, જંગવડ સહિતના વિસ્તારમાં ઝાપટું ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો રસ્તા પરથી પાણી વહી નીકળ્યા હતા આખી રાત હળવા ઝાપટા વરસ્યા હતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ

Breaking News