Breaking News/ વાવાઝોડાને લઇને રાહત કમિશ્નર આલોક પાંડેની પ્રેસ, અત્યાર સુધીમાં 21 હજાર લોકોનું સ્થળાંતર, વાવાઝોડાને લઇને સરકારે સતર્કતા વધારી, NDRF અને આર્મી સહિતની ટીમ સ્ટેન્ડ બાય પર, લોકોમાં ભયનું વાતાવરણ ન થાયઃ આલોક પાંડે, દરિયાકાંઠે આજ સાંજથી જ ભારે પવન ફૂંકાશે

Breaking News