Breaking News/
બિપોરજોય વાવાઝોડા પર મંતવ્ય ન્યુઝ નું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ, અમારી ટિમ પહોંચી પોરબંદરના નિચાણવાળા વિસ્તારમાં, દરિયા નજીક આવેલ સુભાસનગરમાં ભરાયા પાણી, લોકોના સ્થળાંતર માટે તંત્ર પહોંચ્યું, 3000થી વધુ લોકોને ખાલી કરવા તંત્રએ આપી હતી સુચના, તંત્ર દ્વારા ગઈકાલે જ સૂચના અપાયી હતી
