Breaking News/
જામનગરથી પોરબંદરની તમામ ST બસો બંધ કરાઈ, દ્વારકા, ખંભાળિયા સહિતની તમામ ST બસો બંધ, વાવાઝોડાને પગલે લોવાયો મહત્વનો નિર્ણય, હાલ માત્ર રાજકોટની થોડી બસો ચાલુ રખાઈ, આજ સાંજથી મોટાભાગની ST બસો બંધ રહેશે, વાવાઝોડાને પગલે લોકોને સલામત સ્થળે રહેવા તંત્રની અપીલ
