Breaking News/ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું નિવેદન, વાવાઝોડાના સાવચેતીના પગલાં અંગે નિવેદન, વાવાઝોની આપદા માટે સરકાર અને સંગઠનોનું તંત્ર સજ્જ, વહીવટી તંત્રની સૂચનાઓનું કડક પાલન કરવા કરી અપીલ, PM સતત ગુજરાતની પરિસ્થિતિ અંગે ચિંતિત, BJPના પ્રત્યેક સંગઠન દરેક જિલ્લામાં થયુ ધમધમતું, નાસ્તો સહિતની તમામ ચીજ વસ્તુની કીટ તૈયાર, BJPનું ડોક્ટર સેલ પણ સેવા માટે સંપૂર્ણ તૈયાર

Breaking News