Breaking News/
બિપોરજોય વાવાઝોડાને લઈ AMC સજ્જ, AMC એ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે, AMC એ કંટ્રોલ રૂમનો નંબર જાહેર કર્યો, દરેક ઝોનલ ઓફીસ પર કંટ્રોલ રૂમ શરૂ, વાવાઝોડાને લઈ સતત AMC વોચ રાખે છે, આવતીકાલે સાંજે માંડવી લેન્ડફોલ થશે, અમદાવાદમાં પણ વરસાદ રહેશે જેથી AMC સજ્જ, AMCએ હેલ્પ લાઇન નંબર શરૂ કર્યો, 9878355303 નંબર પર ફરિયાદ કરી શકાશે, વરસાદ પડે તો પાણીના નિકાલ માટેની વ્યવસ્થા, કંટ્રોલ રૂમમાં સતત મોનીટરીંગ કરાયું, અન્ય લોકોની તરત ફરિયાદ સાથે નિકાલ કરાશે
