બિપોરજોય/
જામનગર: અસરગ્રસ્તોને તમામ વ્યવસ્થા પૂરી પડાઇ વહીવટીતંત્ર દ્રારા રહેવાની અને જમવાની વ્યવસ્થા મોટી ખાવડી ગામના 250 લોકોનું સ્થળાંતર દરિયા નજીક રહેતા લોકોનું કરાયું છે સ્થળાંતર કુલ 8542 લોકોનું કરાયું છે સુરક્ષિત સ્થળાંતર
