બિપોરજોય/ બિપોરજોયને લઇને 8 જિલ્લામાં સ્થળાંતર અત્યાર સુધીમાં 74 હજારથી વધુ નાગરિકોનું સ્થળાંતર કચ્છમાં સૌથી વધુ લોકોનું કરાયું સ્થળાંતર કચ્છમાંથી 34,300 લોકોનું કરાયું સ્થળાંતર જામનગરમાંથી 10 હજાર લોકોનું સ્થળાંતર દ્વારકામાંથી 5035 લોકોનું સ્થળાંતર કરાયું પોરબંદરમાંથી 3469 લોકોનું સ્થળાંતર મોરબીમાંથી 9243 લોકોનું સ્થળાંતર રાજકોટમાંથી 6089 લોકોનું સ્થળાંતર

Breaking News