Breaking News/ બનાસકાંઠાઃ વાવાઝોડાના કારણે ભારે નુકસાન, થરાદમાં જાદલા ગામે ભારે પવન લઈ ચંદના વૃક્ષો ધરાશાયી, ખેતરમાં 4 વિઘાથી વધુની જમીનમાં વાવ્યા છે ચંદના વૃક્ષો, 550 વૃક્ષોમાંથી 60- 80 ચંદનના વૃક્ષો થયા ધરાશાયી, વૃક્ષો ધરાશાયી થતા ખેડૂતને ભારે નુકસાન

Breaking News