Breaking News/
બીપરજોય વાવાઝોડાથી 1137 વૃક્ષ ધરાશાયી, માર્ગ મકાન વિભાગના 260 રસ્તા પુનઃ કર્યા ચાલુ, વાવાઝોડાથી 5120 વીજળીના થાંભલા પડ્યા, થાંભલા પડવાથી 4600 ગામડાઓમાં વીજળી ડૂલ, વાવાઝોડાની આક્રમકતાની અસર રહેણાંક વિસ્તારમાં, 20 કાચા, 9 પાકા અને 65 ઝુંપડા ધરાશાયી, જ્યારે 474 કાચા અને પાકા મકાનોને થયું નુકશાન, પ્રભાવિત જિલ્લાઓમાં પવનની ગતિ હજુ પણ તેજ
