Breaking News/ સુરેન્દ્રનગર જિલ્લામાં 60 પોલીસ કર્મીઓની બદલી, જિલ્લામાં પોલીસ કર્મીઓની બદલીનો ગંજીપો ચીપાયો, SPએ 60 પોલીસ કર્મીઓની બદલીના હુકમ કર્યા, પોલીસ કર્મીઓમાં કહી ખુશી, કહી ગમ જેવો માહોલ June 17, 2023khusbu pandya Breaking News