Breaking News/
ગુજરાત પોલીસમાં મોટાપાયે પ્રમોશન, રાજ્યભરના 242 PSIને PI તરીકે બઢતી, બિન હથિયારધારી 242 PSIની PI તરીકે બઢતી, પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી તૈયાર કરી, વર્ગ-3 ના PSIને આપવામાં આવ્યું PI વર્ગ-2 નું પ્રમોશન
