Breaking News/
ધાનેરાના વીંછીવાડી ગામે યુવક ડૂબ્યો, પાણીના વ્હોળામાં પગ લાપસી જતા યુવક ડૂબ્યો, NDRFની ટીમે યુવકને વ્હોળામાંથી બહાર નીકળ્યો, સારવાર માટે હોસ્પિટલ લઇ જતા રસ્તામાં જ થયું મોત, 25 વર્ષીય વિક્રમસિંહ નામના યુવકનું થયું મોત, આશાસ્પદ યુવાનના મોતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી, મૃતકની બોડીને પીએમ અર્થે ધાનેરા રેફરલ લવાઈ, ઘટનાની જાણ થતા ધાનેરા પોલીસ હોસ્પિટલ પહોંચી
