રાજકોટ શિક્ષણ સમિતિની ચૂંટણી/ રાજકોટ શિક્ષણ સમિતિની ચૂંટણી મનપા પ્રા.શિક્ષણિ સમિતિની આજે ચૂંટણી ભાજપના 8, કોંગ્રેસના 2 ઉમેદવારોનું નક્કી થશે ભાવી ભાજપ પ્રમુખ દ્વારા તમામ સભ્યોને વ્હીપ જાહેર કર્યા ક્રોસ વોટિંગ ભયથી જાહેર કર્યા વ્હીપ ભાજપના 68 કોર્પોરેટર સહીત 70 મતદારો મતદાન કરશે આવતીકાલે મતદાન બાદ પરિણામ થશે જાહેર

Breaking News