વાતાવરણમાં પલ્ટો/
સુરતઃ શહેરના વાતાવરણમાં પલટો અઠવા, કતારગામ, ઉધના સહિતના વિસ્તારમાં વરસાદ વાવાઝોડાના કારણે સાઉથ વેસ્ટ મોનસુનની સિસ્ટમ નબળી 18 થી 20 જૂન સુધીમાં ચોમાસુ બસેવાની કરી હતી આગાહી અનેક વિસ્તારમાં આજે વહેલી સવારથી વરસાદી ઝાપટા
