પોલીસ મથકમાં મોત/ રાજકોટ: જુગારના આરોપીનું મોત કુવાડવા પોલીસ મથકમાં જ થયું મોત ઇન્વેસ્ટિગેશન રૂમમાં જ બેભાન થવાથી મોત જેન્તી લાખા અગેચણિયા નામના વ્યક્તિનું મોત રાત્રે 2.30 કલાકે ઇન્વેસ્ટિગેસન રૂમમાં થયુ મોત બેભાન થતા હોસ્પિટલ ખસેડવામાં આવેલ હોસ્પિટલ ફરજ પરના ડોક્ટરે મૃત જહેર કરેલ પ્રાથમિક તપાસ હાર્ટએટેક મોત થયાનું તારણ

Breaking News