Breaking News/ સુરત ગ્રામ્ય પોલીસબેડામાં મોટો ફેરફાર, સુરત ગ્રામ્ય પોલીસબેડામાં આંતરિક બદલીનો દોર, જીલ્લા પોલીસવડાએ 9 પોલીસકર્મીઓની કરી આંતરિક બદલી, પલસાણા પો.સ્ટેના એ.ડી.ચાવડાની કોસંબા પો.સ્ટેમાં બદલી, LCB PI બી.ડી.શાહની CPI સુરત ખાતે બદલી કરાઈ, કામરેજ PI આર.બી.ભટોળને LCBનો ચાર્જ અપાયો, CPI સી.બી.ચૌહાણની મહિલા પો.સ્ટેમાં બદલી

Breaking News
Breaking News